ભીના વાળમાં ક્યારેય ન કરો આ કામ
ભીના વાળમાં કાંસકો ન લગાવો
વાળ સૂકાયા બાદ કાંસકો ન લગાવો
ભીના વાળમાં કાંસકો લગાવવાથી વાળ તૂટે છે
હેર સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ સૂકા વાળ પર ન કરો
ભીના વાળમાં પોનીટેલ ક્યારે ન બનાવો
ભીના વાળમાં બ્લો ડ્રાયર ક્યારેય ન કરો
ટોવેલથી રગડીને ન સૂકવો તેનાથી વાળ તૂટશે