સ્માર્ટ ફોનને યુઝ કરતાં પહેલા આ જાણી લો સુરક્ષા માટે આ નિયમો જાણવા જરૂરી છે કેટલીક ભૂલોના કારણે ફોનમાં બ્લાસ્ટ થઇ શકે છે. સ્માર્ટફોનને ચાર્જમાં લગાવી ગેમ ન રમો. આવું કરવાથી ફોનમાં બ્લાસ્ટ થઇ શકે છે. ફોનને ચાર્જમાં લગાવીને ઊંઘ ન જવું જોઇએ. આવું કરવાથી ફોન બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે. લોકલ ચાર્જરનો ઉપયોગ કરવાની ભૂલ પણ ન કરો લોકલ ચાર્જરથી બેટરી પર નકારાત્મક પડે છે પ્રભાવ બેટરી પર પ્રેશર વધતાં ગરમ થતાં તે બ્લાસ્ટ થાય છે.