એગ સાથે ક્યારેય ન ખાશો આ ફૂડ

ખાટા ફળો સાથે એગ ક્યારેય ન ખાશો

રેડ વાઇન અને એગનું કોમ્બિનેશન નોટ ગૂડ

એગ સાથે ચા –કોફીનું ન કરો સેવન

આ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

એગ સાથે સુગરથી બનેલી વસ્તુઓ ન લો

આ કોમ્બિનેશનલ એસિડિટી સર્જશે

ડેરી પ્રોડક્ટ અને એગનું કોમ્બિનેશન ન કરો

એગ સાથે દહીંનું સેવન નુકસાનકારક છે

સોયા અને એગ જોડે ન ખાવ



સોયા અને એગ જોડે ન ખાવ

આ બંને પ્રોટીનના સારા સ્ત્રોત છે

જેના કારણ શરીરમાં પ્રોટીન વધી જશે