જમ્યા બાદ વરિયાળી કેમ ખાવી વરિયાળીમાં કેલેરી ઓછી હોય છે વરિયાળી ફાઇબરથી ભરપૂર છે વરિયાળી પોષકતત્વોથી ભરપૂર છે વરિયાળી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે વરિયાળી પાચનનમાં મદદ કરે છે આ કારણે વરિયાળી ભોજન બાદ ખવાય છે વજન ઘટાડવામાં મદદ કરે છે વરિયાળી તેના સેવનથી પેટ ભરેલું રહે છે.