જમ્યા બાદ કરો આ કામ નહી બને ગેસ શું આપને જમ્યા બાદ ગેસ થાય છે. ગેસની સમસ્યાને દૂર કરે છે અજમા અજમાનું ચૂર્ણ ગેસને હરે છે આ ચૂર્ણને જમ્યા બાદ 1 ચમચી લો અજમાના ચૂર્ણને બનાવવાની રીત જાણો આ ચૂર્ણ બનાવવા માટે 4 વસ્તુ જોઇશે અજમા, વરિયાળી, અને આખું જીરૂ, સંચળ સૌ પ્રથમ અજમાને સહેજ શેકી લો હવે તેમાં થોડી વરિયાળી મિકસ કરો બાદ તેમાં જીરૂ મિક્સ કરી દો હવે આ ત્રણેયને મિક્સ કરી દો આ ત્રણેયને મિક્સરમાં પીસી લો હવે આ પાવડરમાં સંચળ મિક્સ કરો બાદ ચૂર્ણ એરટાઇટ ડબ્બામાં પેક કરી દો જમ્યા બાદ એક ચમચી આ ચૂર્ણ લો