અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્ન પહેલાના ફંક્શનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. રવિવારે રિચા-અલીની હલ્દી અને સંગીત સેરેમની યોજાઇ હતી બંન્નેએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે ફોટામાં અલી ફઝલ અને રિચાના ચહેરા પર લગ્નની ખુશી જોઇ શકાય છે અલી અને રિચા છ ઓક્ટોબરે લગ્ન કરશે અલી ફઝલ અને રિચા ચઢ્ઢાની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. લગ્ન બાદ અલી અને રિચાનું વેડિંગ રિસેપ્શન યોજાશે. તેમના લગ્ન માટે બે રિસેપ્શન છે, જે 7 ઓક્ટોબરથી શરૂ થશે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ફિલ્મ ફુકરેના સેટ પર મળ્યા હતા All Photo Credit: Instagram