2022માં આ સ્ટાર કિડસ બોલિવૂડમાં કરશે ડેબ્યૂ શાહરૂખની પુત્રી સુહાના ઇન્સ્ટા પર 2.3 મિલિયન ફોલોવર્સ સુહાના ખાન 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા કરશે ડેબ્યૂ ફિલ્મ 'ધ આર્ચીઝ'થી કરી શકે છે ડેબ્યૂ શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂરની ડેબ્યૂની તૈયારી 'ધ આર્ચીઝ' સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. સંજય અને મહિપ કપૂરની પુત્રી, શનાયા 2022માં કરશે ડેબ્યૂ ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મથી ડેબ્યૂ કરશે તે ધર્મ કોર્નરસ્ટોન એજન્સી સાથે જોડાઈ ચૂકી છે કરણ જોહર ટૂંક સમયમાં આર્યન ખાનને કરશે લોન્ચ આર્યને અમેરિકામાં ફિલ્મ મેકિંગનો કર્યો છે અભ્યાસ