એલ્યુમિનિયમના વાસણમાં રસોઇ બનાવવાના 5 મોટો નુકસાન



પહેલા તાંબુ પિત્તળના વાસણમાં રસોઇ બનાવાતી હતી



પહેલા એલ્યુમિનિયમના વાસણ ન હતા



કુકર કડાઇ એલ્યુમિનિયમના હાલ યુઝમાં છે



આ વાસણમાં ભોજન કરવું નુકસાનકારક છે



એલ્યુમિનિયમ કેલ્શ્યિમ, આયરન સોષી લે છે



જેના કારણે આ 2 તત્વોની ઉણપ થાય છે



એલ્યુમિનિયના યુઝથી એલ્ઝાઇમર થઇ શકે છે



યાદશક્તિ ધીરે ધીરે ઓછું થવા લાગે છે



નર્વસ સિસ્ટમ ધીરે ધીરે ડાઉન થાય છે



કિડની લિવર પર વિપરિત અસર થાય છે



તો રસોડામાં એલ્યુમિનિયમ હોય તો દૂર કરો