તાજમહલમાં લાઇટ કેમ નથી કરવામાં આવતી ઐતિહાસિક પ્લેસમાં લાઇટિંગ થાય છે વાર તહેવારે આ ઇમારતો ઝળહળી ઉઠે છે શું તમે જાણો છો તાજમહલમાં લાઇટ નથી કરાતી માત્ર બે વખત તાજમહલમાં કરાઇ છે લાઇટિંગ બીજા વિશ્વયુદ્ધમાં સમયે દુધિયા લાઇટિંગ કરાઇ હતી બીજા વિશ્વયુદ્ધની જીતના જશ્નમાં કરાઇ હતી લાઇટિંગ 20માર્ચે 1997માં એક શો માટે કરાઇ હતી લાઇટિંગ પરંતુ લાઇટિંગ બાદ અનેક કીડી મરેલા જોવા મળ્યા હતા આ કિડા તાજમહેલમાં મળ ત્યાગ કરે છે જેના કારણે તાજમહલ ખરાબ થાય છે આ કારણે તાજમહલમાં લાઇટિંગ નથી કરાતું