1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું

Published by: gujarati.abplive.com
Image Source: X

બજેટ, ફ્રેન્ચ ભાષાના Bougette શબ્દ પરથી આવ્યો છે

Image Source: X

Bougette નો અર્થ થાય છે નાનું ચામડાનો થેલો

Image Source: X

જૂના સમયમાં લોકો આ પ્રકારના થેલામાં દસ્તાવેજો અને પૈસા રાખતા હતા

Image Source: X

આ થેલો ખોલીને નાણાકીય વિગતો રજૂ કરવાની પરંપરા શરૂ થઈ

Image Source: X

ત્યારથી જ આવક અને ખર્ચની વાર્ષિક યોજના માટે “Budget” શબ્દ પ્રચલિત થયો

Image Source: X

ભારતમાં પણ બજેટ રજૂ કરવાની પરંપરા બ્રિટિશ કાળથી શરૂ થઈ હતી

Image Source: X

ભારતનું પ્રથમ બજેટ સ્વતંત્રતા પહેલાં રજૂ કરવામાં આવ્યું હતું

Image Source: X

સમય જતાં બજેટ રજૂ કરવાની રીત બદલાઈ ગઈ

Image Source: X

પરંતુ શબ્દ બજેટ આજે પણ એ જ અર્થ સાથે વપરાય છે

Image Source: X