અયોધ્યામાં રામલલાના દર્શન વધુ સરળ બનશે

Published by: gujarati.abplive.com

ગર્દીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ સ્પેશલ ટ્રેન શરૂ કરવાની છે

ઉધનાથી અયોધ્યા કેન્ટ વચ્ચે સીધી કનેક્ટિવિટી મળશે

10 ફેબ્રુઆરીથી 24 માર્ચ સુધી આ રેલવે દોડશે

ભક્તોને અયોધ્યા દર્શનની વિશેષ સુવિધા મળશે

મુખ્ય જંક્શનો પરથી આ ટ્રેન પસાર થશે

રેલવેના અનુસાર ટ્રેન નં. 09097/09098 છે

ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી...

...કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ...

...આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ ચારબાગ, બારાબંકી જંકશન થઈને ટ્રેન અયોધ્યા કેન્ટ પહોંચશે