વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે

Published by: gujarati.abplive.com
Image Source: x

ઇટાલીની રાજધાની રોમના મધ્યમાં આવેલો દેશ છે

Image Source: x

યુરોપના ફ્રેન્ચ રિવેરા વિસ્તારમાં આવેલો મોનાકો બીજો સૌથી નાનો દેશ છે

Image Source: x

મોનાકો દેશ શાંતિ, શુદ્ધ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવે છે

Image Source: x

સ્વિટ્ઝર્લૅન્ડ અને ઓસ્ટ્રિયાની વચ્ચે આવેલો લિક્ટનસ્ટાઇન સુંદર દેશ છે

Image Source: x

શાંતિપ્રિય અને પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ માટે આદર્શ સ્થળ છે

Image Source: x

સાન મેરિનો દક્ષિણ યુરોપમાં એક ભૂમિગત દેશ છે

Image Source: x

જે સંપૂર્ણપણે ઇટાલીથી ઘેરાયેલો છે

Image Source: x

આ દેશ તેની પ્રાચીન કિલ્લાઓ અને ઐતિહાસિક વારસાને કારણે જાણીતો છે

Image Source: x

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: x