જો તમારું લાઈસન્સ ચોરાય જાય કે ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂરત નથી

હવે તમને વારંવાર આરટીઓના ધક્કા ખાવા નહીં પડે

ઘરે બેઠા ડુપ્લિકેટ લાઈસન્સની અરજી કરી શકાય છે

સૌથી પહેલા https://parivahan.gov.in વેબસાઇટ પર જાઓ

હોમપેજ પર 'Driving License Related Services' વિકલ્પ મળશે, એના પર ક્લિક કરો

એના પછી આપણું રાજ્ય શોધો, જ્યાંથી તમે તમારું લાઈસન્સ બનાવેલું

ત્યારબાદ 'Service on DL' પર કિલ્ક કરો અને જૂનો DL નંબર, જન્મ તારીખ નાંખો

ડુપ્લિકેટ લાઈસન્સ માટે (અંદાજે 200થી 400 રુપયા ) ઑનલાઇન પેમેંટ કરો

અરજીની ચકાસણી કર્યા બાદ, આરટીઓ થોડાક દિવસોમાં તમારુ લાઈસન્સ તમારા ઘરે મોકળી આપશે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.