ભારતમાં સાત પવિત્ર નદીઓ છે

Published by: gujarati.abplive.com

મોટાભાગની નદીઓ પૂર્વ દિશામાં વહે છે

પરંતુ નર્મદા નદી પશ્ચિમ દિશામાં વહે છે

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે

નર્મદા નદી અમરકંટકથી તેનો ઉદ્ભવ થાય છે

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને નર્મદા નદી વહે છે

નર્મદા નદી અરબી સમુદ્રમાં મિલન પામે છે

તેથી તેને ઉલટી દિશામાં વહેતી નદી કહેવાય છે

નર્મદા પરિક્રમા એક મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે