રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી મોદીને કહ્યું આપણા સંબંધો ઇતિહાસમાં ઊંડા મૂળ ધરાવે છે

Published by: gujarati.abplive.com
Image Source: PTI

પરંતુ એ મહત્વનું શબ્દો નથી પરંતુ સાર છે

Image Source: PTI

તેમણે આ બેઠકને મૈત્રીપૂર્ણ ગણાવી છે

Image Source: PTI

પુતીન એ પ્રધાનમંત્રી મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે

Image Source: PTI

વાતચીત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિને અનેક ક્ષેત્રોમાં મોટા વિસ્તરણની યોજનાઓનો ઉલ્લેખ કર્યો

Image Source: PTI

તેમણે ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ,ઉડ્ડયન, ઉચ્ચ તકનીકી ક્ષેત્રો, લશ્કરી-તકનીકી સહયોગ અને અંતરીતક્ષનો ઉલ્લેખ કર્યો

Image Source: PTI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને રશિયા વૈશ્વિક મુદ્દાઓ ખાસ કરીને યુક્રેન પર સતત વાતચીત કરી રહી છે

Image Source: PTI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને રશિયા વૈશ્વિક મુદ્દાઓ ખાસ કરીને યુક્રેન પર સતત વાતચીત કરી રહી છે

Image Source: PTI