ચાર્જ કરતી વખતે મોબાઇલ ફોન ગરમી ઉત્પન્ન કરે છે

Published by: gujarati.abplive.com

તે જ સમયે જો તમે ગેમિંગ, વિડિયો, ફોન કોલ અને સોશિયલ મીડિયાનો વપરાશ કરશો તો એ વધારે ગરમ થશે

આનાથી ઓવરહિટીંગનું જોખમ વધે છે

હલકી ગુણવત્તાવાળા ચાર્જર, ખરાબ કેબલ અથવા ડુપ્લિકેટ એડેપ્ટરનો ઉપયોગ કરવાથી શોર્ટ સર્કીટ થઈ શકે છે

ઉપરાંત ક્યારેક બેટરી પણ ખરાબ થઈ શકે છે

ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી ચાર્જિંગની ગતિ ધીમી પડે છે

શક્ય હોય તો ફોન ચાર્જ પર હોય ત્યારે તેનો વપરાશ ટાળવો જોઈએ

હંમેશા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.