રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે

Published by: gujarati.abplive.com
Image Source: PTI

કાલે પાલમ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હથું

Image Source: PTI

આ દરમ્યાન સૌનું ધ્યાન પુતિનનું વિમાન પર ખેંચાયું

Image Source: PTI

હાઈ-ટેક અને સુપર-સિક્યોરિટીથી સજ્જ વિમાન ઇલ્યુશિન-96 (Ilyushin IL-96) લાંબા અંતરનું વાઇડ-બોડી જેટ એરલાઇનર છે

Image Source: PTI

પુતિનનું આ વિમાન અત્યંત વિશેષ અને આધુનિક તકનીકથી તૈયાર કરવામાં આવ્યું છે

Image Source: PTI

પરંતુ આ વખતે઼ વિમાનની ટેકનોલોજીથી વધુ ચર્ચામાં રહ્યું વિમાનની બોડી પર લખાયેલું એક શબ્દ Россия

Image Source: PTI

ઇલ્યુશિન-96ની બોડી પર મોટા અક્ષરોમાં આ શબ્દ લખાયેલો હોય છે

Image Source: PTI

આ રશિયન ભાષાનો શબ્દ છે, જેના ઉચ્ચારણને રસિયા કહેવાય છે

Image Source: PTI

એટલે કે આ રશિયા નામનું જ રશિયન રૂપ છે, જે તેમની મૂળ ભાષામાં લખવામાં આવે છે

Image Source: PTI