રેલવે નેટવર્ક 4થા સ્થાને આવે છે

Published by: gujarati.abplive.com

ભારતમાં હજારો સ્ટેશનો છે

ઉત્તર પ્રદેશમાં 1000થી વધુ રેલવે સ્ટેશન છે

મિઝોરમ રાજ્યમાં હજુ સુધી માત્ર એક જ રેલવે સ્ટેશન છે

તે સ્ટેશનનું નામ છે બૈરાબી છે

બૈરાબી, મિઝોરમ રાજ્યનું એકમાત્ર રેલવે સ્ટેશન છે

આ સ્ટેશનનું રેલવે કોડ BHRB છે

અન્ય મોટા સ્ટેશનો જેટલી સુવિધાઓ આ સ્ટેશને નથી

મિઝોરમ રાજ્યમાં રેલવે પથ બનાવવું મુશ્કેલ રહ્યું છે

આ કારણથી મિઝોરમમાં રેલ કનેક્ટિવિટી થઇ નથી

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે