ઉનાળામાં ઘણી વાર દૂધ ફાટી જાય છે

Published by: gujarati.abplive.com

તેને ફેંકવાના બદલે પનીર બનાવી શકો છો

Published by: gujarati.abplive.com

ફાટેલા દૂધને કપડામાં લપેટીને રાખવું જોઈએ

Published by: gujarati.abplive.com

ત્યારબાદ તેના ઉપર કોઇ બારે વસ્તુ મૂકવી

Published by: gujarati.abplive.com

આવું કરવાથી પનીરનો દ્રવ્ય એકત્રિત થાય છે

Published by: gujarati.abplive.com

પનીરને મોડી વખતે ઠંડું પાણીથી ધોઈ લેવું

Published by: gujarati.abplive.com

ત્યારબાદ પનીર તૈયાર થાય છે

Published by: gujarati.abplive.com

જે રેસિપીઓમાં ઉપયોગ કરવા યોગ્ય છે

Published by: gujarati.abplive.com

ફાટેલા દૂધથી તમે સ્વાદિષ્ટ રસગુલ્લા પણ બનાવી શકો છો

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com