ભારતમાં ઘણા લોકો તેમની દિવસની શરૂઆત કોફીથી કરે છે

Published by: gujarati.abplive.com

કોફીથી શરીરને ઉર્જા મળે છે

કોફી પીવાથી શરીરને તાજગી મળે છે

કેફીનની જરૂરિયાતને કારણે લોકો કોફી પીવાનું પસંદ કરે છે

જે દિવસભર આળસ દૂર રાખવામાં પણ મદદ કરે છે

કર્ણાટકને ભારતની કોફીની રાજધાની તરીકે ઓળાખવામાં આવે છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતમાં કોફીની ખેતીની શરૂઆત કર્ણાટકથી થઈ હતી

કર્ણાટકના કોફીનો સ્વાદ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે

અહીંનું વાતાવરણ કોફી ઉગાડવા માટે અનુકૂળ હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે