ભારતમાં શિયાળમાં ઘણા સ્થળો પર બરફવર્ષા થાય છે

Published by: gujarati.abplive.com

શિયાળામાં ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા જોવા મળે છે

ઉત્તરાખંડમાં મસૂરી સુંદર હિલ સ્ટેશન છે

જાન્યુઆરીમાં અહીં બરફવર્ષા જોઈ શકાય છે

ધનૌલ્ટી એક સુંદર હિલ સ્ટેશન છે

મસૂરીથી માત્ર 27 કિલોમીટર દૂર છે

જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે અહીં બરફવર્ષા સામાન્ય રીતે થતી હોય છે

ઉત્તરાખંડના ઓલીમાં પણ આ સમયમાં બરફવર્ષા થતી હોય છે

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓલીની સુંદર ખીણો બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી રહે છે

અહીં તમે નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ઓલી તળાવ, ગોર્સન બુગ્યાલ, ત્રિશૂલ શિખર જેવા સ્થળો જોઈ શકો છો