ટીવીની સુંદર એક્ટ્રેસમાં સામેલ નિયા શર્મા ગોવામાં વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ ગોવા વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં નિયા દરિયાની વચ્ચે યાટ પર આરામ કરી રહી છે. નિયાના આ બોલ્ડ ફોટોઝને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યું છે. નિયા શર્માની આ નવી તસવીરો ખરેખર ખૂબ જ આકર્ષક છે. નિયા શર્મા પોતાની માતાની જન્મદિવસની ઉજવણી માટે ગોવા પહોંચી છે.