નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિયા શર્મા દરરોજ તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીના નવા લૂકે સોશિયલ મીડિયા યુઝર્સના હોશ ઉડાવી દીધા છે. નિયા શર્મા બ્લેક બ્રેલેટ અને મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં નિયાએ બેકગ્રાઉન્ડમાં ઘણા બધા ડોલર પેસ્ટ કર્યા છે. દુનિયાભરમાં નિયા શર્માના ચાહકો છે. તાજેતરમાં જ તેનો નવો મ્યુઝિક વીડિયો 'હૈરાન' રિલીઝ થયો હતો. આ પહેલા તેના ગીત 'ફૂંક લે'એ પણ ધૂમ મચાવી હતી. નિયા શર્માએ અત્યાર સુધી ઘણા ટીવી શોમાં કામ કર્યું છે All Photo Credit: Instagram