બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનું ફોટોશૂટ વાયરલ થયું છે સારા અલી ખાનની તસવીરો ફેન્સને દિવાના બનાવી રહી છે સારા અલી ખાને મનીષ મલ્હોત્રાની ડિઝાઈનર પર્પલ સાડી પહેરી છે. સારા આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મનીષ મલ્હોત્રાની ઓફિશિયલ સાઇટ પર આ સાડીની કિંમત 1.25 લાખ રૂપિયા છે. સારાએ ભૂતકાળમાં મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેર્યા છે સારા અલી ખાન હાલમાં લંડનમાં છે સારા અલી ખાન છેલ્લે ‘અતરંગી રે’ ફિલ્મમાં જોવા મળી હતી. આગામી દિવસોમાં સારા Gaslight અને વિકી કૌશલ સાથેની ફિલ્મમાં જોવા મળશે All Photo Credit: Instagram