નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે તેના સિઝલિંગ લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં નિયા શર્માએ સોશિયલ મીડિયા પર બોલ્ડ લૂક શેર કર્યો છે નિયા શર્મા આ દિવસોમાં ઝલક દિખલા જાના સ્ટેજ પર જોવા મળી રહી છે. નિયા શર્મા તેના નવા લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. નિયાએ લીલા રંગનો ચોલી અને ગુલાબી લહેંગા પહેર્યો છે. અભિનેત્રીએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ પવિત્ર રિશ્તા, જમાઈ રાજા, નાગિન અને શક્તિ-અસ્તિત્વમાં કામ કર્યું છે All Photo Credit: Instagram