ટીવીની બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્માએ ફરી એકવાર ચર્ચામાં છે.

તેણે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

અભિનેત્રીએ હાલમાં જ કેટલીક ખૂબ જ હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરો નિયાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.

જેમાં તે બોલ્ડ આઉટફિટમાં પોઝ આપી રહી છે

તસવીરોમાં નિયાએ સફેદ ઓફ શોલ્ડર બિકીની સ્ટાઈલ ટોપ સાથે ડેનિમ પહેર્યું છે.

આ તસવીરોમાં અભિનેત્રી તેના ઘરની બાલ્કનીમાં ઊભી રહીને પોઝ આપી રહી છે

અભિનેત્રીના આ લુકે સોશિયલ મીડિયા પર વધુ ધૂમ મચાવી છે.

નિયા શર્માએ 'નાગિન' જેવા ઘણા હિટ શોમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram