ઈશાન ધવન અને રિયા શર્મા તેમની નવી સીરિયલ 'ધ્રુવ તારા'માં જોવા મળી રહ્યા છે.

આ શોને અત્યાર સુધીમાં 12 એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.

આ શોમાં રિયા શર્મા 17મી સદીની રાજકુમારી તારાના રોલમાં જોવા મળી રહી છે.

તારા શોમાં ખૂબ જ ધાર્મિક છે, નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે.

રિયાએ જણાવ્યું કે તે તારા સાથે અમુક હદ સુધી સંબંધ ધરાવે છે.

હું નસીબ કરતાં આશીર્વાદમાં વધુ માનું છું. આ શો કર્યા પછી હું ખૂબ જ ધાર્મિક બની ગઇ છું

રિયા કહે છે, 'ધ્રુવ તારા એક પ્રેમકથા છે જે સમયની સીમાઓને પડકારે છે

શોમાં ધ્રુવ અને તારાની કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે.

અત્યાર સુધી તેણે કાશી, મહારાજા કી જય હો, પિંજરા જેવા શોમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram