બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

ફોટોશૂટમાં નુસરત ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી રહી છે

એક્ટ્રેસની સ્ટાઇલ જોઇ ફેન્સ ખુશ થયા હતા.

અભિનેત્રીએ તેના લેટેસ્ટ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે- અકેલી ના બજાર જાયા કરો નજર લગ જાયેગી.

આ ફોટોશૂટ દરમિયાન નુસરત ભરૂચાએ યલો કલરનો ડ્રેસ પહેર્યો છે.

આ લુકમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram