કબીર સિંહ ફેમ એક્ટ્રેસ નિકિતા દત્તાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

નિકિતા દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રીની કિલર સ્ટાઈલ ચાહકોને પસંદ છે.

ફોટોશૂટમાં નિકિતા બ્લેક કલરની મોનોકિનીમાં યોગ કરતી જોવા મળી રહી છે.

નિકિતા દત્તાની બોલ્ડ તસવીરો ચાહકોને પસંદ આવી રહી છે

નિકિતા દત્તાએ યોગ કરતા અલગ અલગ પોઝ આપ્યા છે

અભિનેત્રી આ આઉટફિટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

નિકિતાને ફિલ્મ કબીર સિંહથી ઘણી લોકપ્રિયતા મળી હતી.

નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે

All Photo Credit: Instagram