સીમા સચદેહ એકદમ સ્ટાઇલિશ છે સીમાના ઇન્સ્ટા ફોટામાં તેની સ્ટાઇલ જોવા મળે છે સીમા પોતાની જાતને ખૂબ સારી રીતે સંભાળે છે સીમા હાલમાં 'ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈવ્સ'માં જોવા મળી રહી છે. સીરિઝમાં સીમાની પર્સનલ લાઈફ જોવા મળે છે સીમા ઉપરાંત, આ શ્રેણીમાં મહિપ કપૂર, નીલમ કોઠારી, ભાવના પાંડે પણ છે. શ્રેણીમાં ચારેયની મિત્રતા અને જીવન બતાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સીમા અને સોહેલ ખાનના રસ્તા હવે અલગ થઈ ગયા છે. સીમાએ પોતાના ઘરમાંથી 'ખાન' નામની પ્લેટ પણ હટાવી દીધી છે. સીમા અને સોહેલને બે બાળકો છે