ભારતીય મોડલ અને અભિનેત્રી નિકિતા રાવલે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે તેણે બાથટબમાં સૂઇને ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં ચાહકો નિકિતાના લૂકની પ્રશંસા કરી રહ્યા છે નિકિતાએ કહ્યું કે મારા લેટેસ્ટ ફોટોશૂટને મળેલા પ્રતિસાદથી હું રોમાંચિત છું. મને આનંદ છે કે લોકો મારા કામની પ્રશંસા કરી રહ્યા છે. તેણે ફેશન અને સૌંદર્ય ઉદ્યોગમાં ઘણી ટોચની બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. તેણીનું તાજેતરનું ફોટોશૂટ તેની સુંદરતાનો પુરાવો છે નિકિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram