માથા પર દુપટ્ટો, ચહેરા પર નૂર... લાલ સાડીમાં નિમૃત કૌરનો નવો અવતાર લાલ સાડીમાં દુલ્હન બની હૉટ એક્ટ્રેસ Nimrit Kaur નિમૃત કૌરે લાલ સાડીમાં તસવીરો શેર કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે ‘છોટી સરદારની’ ફેમ નિમૃત કૌર અહલુવાલિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે નિમૃત કૌરે તાજેતરમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે તસવીરોમાં નિમૃત કૌરને લાલ રંગની સાડીમાં જોઇ શકાય છે એક્ટ્રેસ નિમૃત કૌરે લાલ રંગનો સૂટ પહેરેલો છે નિમૃત કૌરે લૂકને બેંગલ્સ, નેકલેસ અને માંગટિકા સાથે પુરો કર્યો છે નિમૃતે ગૉલ્ડન કલરની એમ્બ્યૉઇડરી સાડી અને સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે માથા પર દુપટ્ટો અને શરમતા પૉઝ આપીને નિમૃતે બધાને દિલ જીતી લીધા છે