પૂલ પાસે ડીપ નેક ડ્રેસ પહેરીને નિક્કી તંબોલીએ ફ્લોન્ટ કર્યા ક્લીવેજ અભિનેત્રી નિક્કી તંબોલી હંમેશા પોતાની હોટનેસ અને બોલ્ડનેસનો જાદુ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ફેલાવે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. તાજેતરમાં અભિનેત્રી નિક્કી તંબોલીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરોમાં અભિનેત્રી ડીપ નેક મલ્ટીકલર્ડ આઉટફિટ પહેરીને પૂલ પાસે ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.