ટીના દત્તા પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ટીના દત્તાની ડ્રેસિંગ સેન્સ અદભૂત છે ઘણી સેલિબ્રિટીઓએ પણ તેની ડ્રેસિંગ સેન્સના વખાણ કર્યા છે. ચાહકોને ટીના દત્તાનો વેસ્ટર્ન અને ઈન્ડિયન બંને લુક પસંદ છે બિગ બોસ 16 પછી ટીનાની લોકપ્રિયતા વધી છે. ટીના પોતાના લુક સાથે પ્રયોગ કરવાનું ભૂલતી નથી ટીના દરેક પોશાકને ખૂબ જ સુંદર રીતે કેરી કરે છે તેના ચાહકો ટીનાના દરેક લુક પર ફિદા થઈ જાય છે ટીના દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ટીના દત્તાના ઈન્સ્ટાગ્રામ પર 4.5 મિલિયન ફોલોઅર્સ છે