નિક્કી ખૂબ જ ફેશનેબલ અને ગ્લેમરસ છે નિક્કી તંબોલી બિગ બોસ 14માં જોવા મળી હતી લોકો તેની સ્ટાઈલના દિવાના છે નિક્કીનો ગ્લેમરસ અવતાર બતાવવામાં આવ્યો છે નિક્કી તંબોલીએ સુંદર ડ્રેસ પહેર્યો હતો ફેન્સ તેનો દરેક લુક પસંદ કરે છે નિક્કી લેટેસ્ટ ટ્રેન્ડને અનુસરે છે નિક્કીની દરેક તસવીરને ખૂબ પસંદ કરવામાં આવે છે સાઉથની ફિલ્મોની પણ ગ્લેમરસ સુંદરીઓ નિક્કી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.