સાક્ષી મલિક તેના ગ્લેમરસ લુક માટે જાણીતી છે બિકીની અવતારમાં એક્ટ્રેસે આગ લગાવી અભિનેત્રી ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં જોવા મળી છે. આ દિવસોમાં અભિનેત્રી વેકેશન માટે કેપટાઉનમાં છે. તેને ફિલ્મના સુપરહિટ ગીત 'બમ ડિગ્ગી-ડિગ્ગી બમ'થી ઓળખ મળી હતી. સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.