બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી પોતાની બોલ્ડ સ્ટાઇલથી લોકોને દિવાના બનાવે છે.

હાલમાં જ અભિનેત્રીએ પોતાની દેશી સ્ટાઈલ લોકોને બતાવી છે.

નોરા સફેદ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

નોરા ફતેહીએ સફેદ સૂટમાં તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી બાલા સુંદર લાગી રહી છે.

અભિનેત્રીની સ્ટાઈલના દરેક લોકો દિવાના છે.

હાલમાં જ અભિનેત્રીએ પોતાની દેશી સ્ટાઈલ લોકોને બતાવી છે.

આ તસવીરોમાં નોરાએ સફેદ સૂટ પહેર્યો છે.

(All Photos From Instagram)