શમા સિકંદર આ વખતે બેડરૂમમાં ખુબ જ તોફાની થઈ ગઈ. તે પણ સવારે વહેલા ઉઠતાની સાથે જ.

તસવીરોને જોઈ તમારા દિલમાં પણ તોફાન ઊડવા લાગશે.

શમા પહેલા પણ પોતાની બોલ્ડનેસનો જાદુ ચલાવતી હતી, પરંતુ આ વખતે હસીનાએ હદ વટાવી દીધી છે.

બિકીની પહેરેલી શમા પલંગ પર સૂઈ ગઈ હતી અને નખરા દેખાડ્યા હતાં.

અભિનેત્રી ખૂબ જ બોલ્ડ છે અને તેની સુંદરતાનું પ્રદર્શન કરવામાં તેને કોઈ જ વાંધો નથી.

શમા 41 વર્ષની છે પરંતુ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે.

શમાનું મનપસંદ સ્થળ સમુદ્ર કિનારો છે જ્યાં પહોંચતાની સાથે જ તે એક સુંદર જળસ્ત્રી બની જાય છે.

તે અવારનવાર આવી હોટ તસવીરો કોઈ જ ખચકાટ વગર શેર કરે છે.

હસીનાની આ સ્ટાઈલને સૌંદર્ય પ્રેમીઓને પસંદ પડી છે.