ટૉપ ડાન્સર નોરા ફતેહી સિંગર ગુરુ રંધાવા સાથે ગોવામાં દરિયાકિનારે મોજ મસ્તી કરતી દેખાઇ
બન્ને દરિયાકિનારે ટહેલતા એકબીજાની સાથે મોજ મસ્તી કરીને સમય પસાર કરતા દેખાયા હતા
બન્નેને આ રીતે સાથે જોઇને લોકો બન્નેના રિલેશન અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. બન્ને માટે ફેન્સ તેમના ડેટિંગનો કયાસ પણ લગાવી રહ્યાં છે
તસવીરો પર ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે- એક યૂઝરે લખ્યું- નવુ કપલ. એક બીજાએ લખ્યું- ચાલો વધુ એક પરજાઇ મળી ગઇ પંજાબને
બીજાએ લખ્યું- ગુરુએ ફતેહ કરી લીધી નોરા. ફેન્સ નોરા અને ગુરુની આ તસવીરો પર રિલેશન અને અફેરને લઇને કૉમેન્ટ કરી રહ્યાં છે
ગુરુ રંધાવા પંજાબી સિંગર છે અને બન્નેએ અનેકવાર સાથે કામ પણ કર્યુ છે
બન્નેની રીલ લાઇફ કોલોબોરેશને કેટલાય લોકોના દિલની ધડકનો વધારી દીધી છે