બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીને કોઇ ઓળખની જરૂર નથી

તે દરરોજ તેની બોલ્ડ અને સ્ટાઇલિશ સ્ટાઇલથી ઇન્ટરનેટ ધૂમ મચાવે છે

તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.

હાલમાં જ અભિનેત્રી નોરા ફતેહીએ કેટલાક ફોટા શેર કર્યા છે

જેમાં તેણે ખૂબ જ સુંદર સાડી પહેરેલી જોવા મળી રહી છે.

નોરા ફતેહી તેની એક્ટિંગ કરતા તેના ડાન્સ માટે લોકોમાં વધુ ફેમસ છે.

અભિનેત્રીએ Jio વર્લ્ડ પ્લાઝાના લોન્ચ ઇવેન્ટમાં રેડ સાડી પહેરી હતી

અભિનેત્રી આ લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર તેને 45.4 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.

All Photo Credit: Instagram