વાસ્તુ મુજબ વસ્તુ રાખવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ 5 વસ્તુ ઘરમાં રાખવાથી ધન દોલતમાં થાય છે વૃદ્ધિ તુલસીના છોડને પવિત્ર મનાય છે. ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ શુભ ગણાય છે. ઘર માં ક્રિસ્ટલ બોલ રાખવો પણ શુભ મનાય છે. તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરની ઉત્તર દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખો ઘરના મુખ્ય દ્રારની અંદરની બાજુ ગણેશની તસવીર રાખો ઘરમાં ક્રિસ્ટલનો કાચબો પણ શુભતાનું પ્રતીક છે