ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી પણ વિવાદોમાં આવી છે

ગંગુબાઈના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ મેકર્સે તેમના પરિવારને બદનામ કર્યો છે

ગંગુબાઈના પરિવારજનોએ ફિલ્મ સામે વાંધો ઉઠાવીને કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે

ગુઝારીશ ફિલ્મ સામે ઈચ્છા મૃત્યુને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો.

રામ-લીલા ફિલ્મ પર ગુજરાતના બે સમુદાયો વચ્ચે વિવાદ ઉભો કરવાના આક્ષેપ થયો હતો

બાજીરાવ મસ્તાની ફિલ્મ પણ તેના એક ડાયલોગને લઈને વિવાદમાં ફસાઈ હતી.

''બાજીરાવને મસ્તાની સે મહોબ્બત કી હૈ ઐયાશી નહી એ ડાયલોગના કારણે વિવાદ થયો હતો

પદમાવત ફિલ્મનો તેના નામના વિરોધ થયો હતો

પદમાવત ફિલ્મનું પહેલાં નામ પદમાવતી રખાયું હતું જે વિવાદ થતાં બદલવાયું હતું