ડાન્સથી સૌને દિવાના કરનાર નોરા ફતેહી એરપોર્ટ પર થઇ સ્પોટ નોરાની તસવીર ક્લિક કરવા એરપોર્ટ પર કેમેરામેનની લાગી ભીડ નોરા ફતેહીને મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી એરપોર્ટ પર તે ટૂ પીસમાં સ્ટનિંગ લૂકમાં જોવા મળી નોરા ફતેહીએ ફિટ લોન્ગ સ્કર્ટ અને ક્રોપ ટોપ કેરી કર્યું હતું ક્રોપ ટોપ અને ફિટેડ સ્કર્ટ સાથે ગોગલ્સથી લૂક કમ્પલિટ કર્યુ નોરા ‘ડાન્સ દિવાને જુનિયર’માં જજ તરીકે કામ કરી રહી છે. તેમની સાથે નીતુકપૂર અને કોરિયોગ્રાફર મર્જી પણ છે. નોરાએ તેમની કલાપ્રતિભાથી અલગ જ મુકામ હાંસિલ કર્યો છે. નોરા લેટેસ્ટ ફોટો વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે