શમા સિકંદર તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. શમા તેના નવા નવા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. બ્લેક ડ્રેસમાં ગ્લેમર લુક જુઓ બોલિવૂડ અભિનેત્રી સુંદરતાના મામલે પણ સ્પર્ધા આપે છે 41 વર્ષની ઉંમરે પણ નવી અભિનેત્રીથી સુંદરતામાં આગળ છે સિકંદરની આ હરકતો ચાહકોના ધબકારા વધારવા માટે પૂરતી છે. બ્લેક ડ્રેસમાં શમાનો આ ગ્લેમર લુક તમારું પણ દિલ ચોરી લેશે! આ ફોટામાં શમા સુંદર લાગી રહી છે શમાને સાડીમાં જોઈને તેની સુંદરતાનો ખ્યાલ આવી શકે છે. આ ફોટોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.