Nusrat Jahan નું અંગત જીવન વિવાદોથી ભરેલું છે નુસરત જહાં બંગાળની પ્રખ્યાત અભિનેત્રી છે નુસરત બંગાળના બસીરહાટથી સાંસદ છે અભિનેત્રી હોવા ઉપરાંત નુસરત રાજકારણમાં પણ ઘણી સક્રિય છે. નુસરતે પરંપરાગત પોશાક પહેરીને ધૂમ મચાવી છે તે પોતાની સુંદરતાથી ચાહકોના દિલ પર રાજ કરે છે નુસરત જહાંએ 2011માં ફેર વન મિસ કોલકાતાનો તાજ જીત્યો હતો નુસરતે મોડલિંગ બાદ બંગાળી સિનેમામાં પગ મૂક્યો હતો નુસરતે 2019માં નિખિલ સાથે લગ્ન કર્યા હતા 2021માં નુસરતે નિખિલ સાથેના લગ્ન તોડવાની જાહેરાત કરી હતી. નુસરત બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા સાથે લગ્ન કરી ચૂકી છે.