નવરાત્રિમાં નવા લૂકમાં જોવા મળી દિગ્ગજ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી



નવરાત્રિ લૂકમાં શિલ્પા શેટ્ટીની ફેન્સને ફ્લાઇંગ કિસ



શિલ્પા શેટ્ટી આ દરમિયાન માર્કેટમાં જોવા મળી હતી, ત્યાં પૈપરાજીને પૉઝ આપ્યા



શિલ્પાએ લાલ કલરની ચણીયા-ચોળીમાં ફેન્સને ફ્લાઇંગ કિસ પણ આપી હતી



48 વર્ષીય એક્ટ્ર્સે હજુ પણ ફિટનેસ અને બૉલ્ડનેસના મામલે યંગ એક્ટ્રેસ પર ભારે છે



શિલ્પા છેલ્લા હંગામાં 2માં દેખાઇ હતી, એક્ટ્રેસ બાઝીગર, ધડકન જેવી હિટ ફિલ્મો કરી ચૂકી છે



વર્ષા 2009માં શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા



શિલ્પા અત્યારે ફિલ્મોથી દુર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



કેમેરા સામે શિલ્પા શેટ્ટીએ એકથી એક શાનદાર પૉઝ આપ્યા હતા



શિલ્પાની તમામ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે...