ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટોશૂટે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ



અવનીત કૌરે કર્વી ફિગર ફ્લૉન્ટ કરતાં આપ્યા પૉઝ



અવનીતે કલરિંગ પ્રિન્ટેડ સ્ટાઇલ ગાઉન ડ્રેસમાં આપ્યા ખાસ પૉઝ



આ દરમિયાન એક્ટ્રેસ સુંદર પરી જેવી લાગી રહી હતી



માથામાં બન, સ્મૉકી મેકઅપ, હાથમાં કંગન, આંખોમાં કાજલ સાથે લાગી સેક્સી



23 વર્ષીય એક્ટ્રેસ આ તસવીરોમાં તે ખૂબ જ ક્યૂટ સ્ટાઈલમાં દેખાઇ રહી છે



સાથે સાથે અવનીત કૌર આઉટફિટમાં હૉટ ફિગરને પણ ફ્લૉન્ટ કરી રહી છે



અવનીત કૌર ટીકુ વેડ્સ શેરુથી બૉલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે



યંગ ગર્લ અવનીત કૌર વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે



તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી...