મહિમા ગુપ્તા એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત 6'માં જોવા મળી હતી. મહિમાએ વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ આપીને ખળભળાટ મચાવ્યો હતો. આ સિરીઝને લઈને ઘણી ચર્ચા થઈ હતી મહિમા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે મહિમા પોતાની હોટ તસવીરો અને વીડિયોથી ચાહકોને દંગ કરી દે છે અભિનેત્રી હોવા ઉપરાંત મહિમા ફેશન ઇન્ફ્લુએન્સર અને ડાન્સર પણ છે. મહિમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મહિમા પોતાના બોલ્ડ ફોટોઝથી ફેન્સના દિલની ધડકન વધારી દે છે મહિમા ગુપ્તા ફિટનેસ ફ્રીક છે મહિનો પોતાને ફિટ રાખવા માટે ઘણા બધા વર્કઆઉટ કરે છે