Sonim XP3300 Force એ વિશ્વનો સૌથી મજબૂત ફોન છે આ ગુણ માટે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. આ ફોન 2011માં લોન્ચ થયો હતો તેને સખત અને ટકાઉ ફોન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે તે સૌથી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે તે ઊંચા તાપમાન અને ઊંચાઈ પરથી નીચે આવે ત્યારે પણ કાટ લાગતો નથી ફોનમાં અલ્ટ્રા-ટફ ગોરિલ્લા ગ્લાસ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ફોનમાં વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને શોકપ્રૂફની સુવિધા છે ફોનના બાહ્ય ભાગમાં રબરાઇઝ્ડ મટિરિયલ છે Sonim XP3300 Force 1750mAh બેટરીથી સજ્જ છે