શું ભૂલથી ફોનમાંથી ફોટો થઇ ગયો છે ડિલિટ? આ ટિપ્સથી આપ ડિલિટ ફોટો ફરી લાવી શકશો અહીં જાણીએ કઇ રીતે કરીશું રિકવર અહીં સ્ટેપ બાય સ્ટેપ જાણો રિકવરીની પ્રોસેસ સૌ પ્રથમ મોબાઇલમાં ગૂગલ ફોટો એપ ખોલો હવે લાઇબ્રેરીનો ઓપ્શન પસંદ કરી ટ્રેશ પર ક્લિક કરો અહીં આપને ડિલિટ કરેલા ફોટો જોવા મળશે બાદ આપ જે ફોટો જોઇએ છે રિકવર કરી શકશો આપ ફોટો સિલેક્ટ કરીને રિકવર કરો બાદ આપની ડિલિટ ફોટો રિકવર થઇ જશે